Lord Hanuman

આઞ્જનેય સ્તુતિ (નમો આઞ્જનેયં)

(Anjaneya Stuti in Gujarati)

Traditional

Anjaneya Stuti is a powerful devotional hymn dedicated to Lord Hanuman, the embodiment of strength, devotion, and selfless service. The stotra invokes Hanuman through his various epithets, such as Vayuputra, the son of the Wind God, and Surya Mitra, the friend of the Sun. Chanting this hymn is believed to instill courage, remove negative energy, and provide protection against obstacles. It fosters a deep sense of surrender and spiritual discipline, helping the devotee cultivate the unwavering focus and loyalty that Lord Hanuman demonstrated toward Lord Rama.

નમો આન્જનેયં નમો દિવ્ય કાયમ્
નમો વાયુપુત્રં નમો સૂર્ય મિત્રમ્ ।
નમો નિખિલ રક્શા કરં રુદ્ર રૂપમ્
નમો મારુતિં રમ દૂતં નમામિ ॥
નમો વાનરેશં નમો દિવ્ય ભાસમ્
નમો વજ્ર દેહં નમો બ્રમ્હ તેજમ્ ।
નમો શત્રુ સમ્હારકં વજ્ર કાયમ્
નમો મારુતિં રામ દૂતં નમામિ ॥
શ્રી આન્જનેયં નમસ્તે પ્રસન્નાજનેયં નમસ્તે ॥
નમો વાનરેન્દ્રં નમો વિશ્વપાલમ્
નમો વિશ્વ મોદં નમો દેવ શૂરમ્ ।
નમો ગગન સન્ચારિતં પવન તનયમ્
નમો મારુતિં રામ દૂતં નમામિ ॥
નમો રામદાસં નમો ભક્ત પાલમ્
નમો ઈશ્વ રામ્શં નમો લોક વીરમ્ ।
નમો ભક્ત ચિન્તા મણિં ગધા પાણિમ્
નમો મારુતિં રામ દૂતં નમામિ ॥
શ્રી આન્જનેયં નમસ્તે પ્રસન્નાજનેયં નમસ્તે ॥
નમો પાપ નાશં નમો સુપ્ર કાશમ્
નમો વેદ સારં નમો નિર્વિકારમ્ ।
નમો નિખિલ સમ્પૂજિતં દેવ સ્રેશ્તમ્
નમો મારુતિં રામ દૂતં નમામિ ॥
નમો કામ રૂપં નમો રૌદ્ર રૂપમ્
નમો વાયુ તનયં નમો વાન રાક્રમ્ ।
નમો ભક્ત વરદાયકં આત્મવાસમ્
નમો મારુતિં રામ દૂતં નમામિ ॥
શ્રી આન્જનેયં નમસ્તે પ્રસન્નાજનેયં નમસ્તે ॥
નમો રમ્ય નામં નમો ભવ પુનીતમ્
નમો ચિરન્જીવં નમો વિશ્વ પૂજ્યમ્ ।
નમો શત્રુ નાશન કરં ધીર રૂપમ્
નમો મારુતિં રામ દૂતં નમામિ ॥
નમો દેવ દેવં નમો ભક્ત રત્નમ્
નમો અભય વરદં નમો પઞ્ચ વદનમ્ ।
નમો શુભદ શુભ મઙ્ગલં આન્જનેયમ્
નમો મારુતિં રામ દૂતં નમામિ ॥
શ્રી આન્જનેયં નમસ્તે પ્રસન્નાન્જનેયં નમસ્તે ॥

Explore More