Goddess Durga

વિશ્વમ્ભરી સ્તુતિ

(Vishwambhari Stuti in Gujarati)

Traditional

Vishwambhari Stuti is a revered devotional hymn dedicated to Goddess Durga, the protector and sustainer of the universe. Though written in Gujarati, it resonates deeply across Hindu households for its simple yet profound plea for spiritual guidance. The stuti serves as a humble prayer for the removal of ignorance, internal conflicts, and life's miseries. Chanting this hymn is believed to cleanse the mind of negative thoughts and ego, bestowing the devotee with wisdom, clarity, and divine protection against the hardships of the material world. It is a powerful meditative tool for seekers desiring inner peace.

વિશ્વમ્ભરી અખિલ વિશ્વ તની જનેતા
વિદ્યા ધરી વદનમા વસજો વિધાતા
દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો
મામ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ॥ 1 ॥
ભૂલો પડયી ભવરને ભટકૂ ભવાની
સૂઝે નહીં લગિર કોઈ દિશા જવાની
ભાસે ભયઙ્કર વાલી મન ના ઉતાપો
મામ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ॥ 2 ॥
આ રઙ્કને ઉગરાવા નથી કોઈ આરો
જન્માણ્ડ છૂ જનની હુ ગ્રહી બાલ તારો
ના શુ સુનો ભગવતી શિશુ ના વિલાપો
મામ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ॥ 3 ॥
મા કર્મ જન્મા કથની કરતા વિચારૂ
આ સ્રુષ્ટિમા તુજ વિના નથી કોઈ મારૂ
કોને કહૂ કથન યોગ તનો બલાપો
મામ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ॥ 4 ॥
હૂવો કામ ક્રોધ મદ મોહ થકી છકેલો
આદમ્બરે અતિ ઘનો મદથી બકેલો
દોષોં થકી દૂષિત ના કરી માફ़ પાપો
મામ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ॥ 5 ॥
ના શાશ્ત્રના શ્રવણ નુ પયપાન કિધૂ
ના મન્ત્ર કે સ્તુતિ કથા નથી કાઈ કિધૂ
શ્રદ્ધા ધરી નથી કરા તવ નામ જાપો
મામ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ॥ 6 ॥
રે રે ભવાની બહુ ભૂલ થી છે મારી
આ જવોઇન્દગી થી મને અતિશે અકારિ
દોષોં પ્રજાલી સગલા તવા છાપ છાપો
મામ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ॥ 7 ॥
ખાલી ન કોઈ સ્થલ છે વિણ આપ ધારો
બ્રહ્માણ્ડમા અણુ અણુ મહિ વાસ તારો
શક્તિન માપ ગણવા અગણીત માપોં
મામ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ॥ 8 ॥
પાપે પ્રપઞ્ચ કરવા બધી વાતે પુરો
ખોટો ખરો ભગવતી પણ હૂઁ તમારો
જદ્યાન્ધકાર દૂર સદબુધ્હી આપો
મામ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ॥ 9 ॥
શીખે સુને રસિક ચન્દજ એક ચિત્તે
તેના થકી વિવિધઃ તાપ તલેક ચિતે
વાધે વિશેષ વલી અમ્બા તના પ્રતાપો
મામ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ॥ 10 ॥
શ્રી સદગુરુ શરણમા રહીને ભજુ છૂ
રાત્રી દિને ભગવતી તુજને ભજુ છૂ
સદભક્ત સેવક તના પરિતાપ છાપો
મામ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ॥ 11 ॥
અન્તર વિશે અધિક ઉર્મી તતા ભવાની
ગ્AUવો સ્તુતિ તવ બલે નમિને મૃગાની
સંસારના સકલ રોગ સમૂલ કાપો
મામ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ॥ 12 ॥

Explore More