Goddess Shashthi

શ્રી ષષ્ઠી દેવી સ્તોત્રમ્

(Shri Shashthi Devi Stotram in Gujarati)

From Brahma Vaivarta Purana

This sacred stotram is derived from the Prakriti Khanda of the Brahma Vaivarta Purana. Goddess Shashthi, a manifestation of the divine mother, serves as the protector of children and the bestower of progeny. Devotees chant this hymn to seek her divine grace for the health, longevity, and well-being of their offspring. By worshipping the goddess, who is described as a compassionate and pure benefactor, parents aim to remove obstacles related to childbirth and parenting. The recitation is believed to bring peace, prosperity, and the blessing of virtuous children into the household.

ધ્યાનમ્

શ્રીમન્માતરમમ્બિકાં વિધિમનોજાતાં સદાભીષ્ટદાં
સ્કન્દેષ્ટાં ચ જગત્પ્રસૂં વિજયદાં સત્પુત્ર સૌભાગ્યદામ્ ।
સદ્રત્નાભરણાન્વિતાં સકરુણાં શુભ્રાં શુભાં સુપ્રભાં
ષષ્ઠાંશાં પ્રકૃતેઃ પરં ભગવતીં શ્રીદેવસેનાં ભજે ॥ 1 ॥
ષષ્ઠાંશાં પ્રકૃતેઃ શુદ્ધાં સુપ્રતિષ્ઠાં ચ સુવ્રતાં
સુપુત્રદાં ચ શુભદાં દયારૂપાં જગત્પ્રસૂમ્ ।
શ્વેતચમ્પકવર્ણાભાં રક્તભૂષણભૂષિતાં
પવિત્રરૂપાં પરમં દેવસેના પરાં ભજે ॥ 2 ॥
સ્તોત્રમ્
નમો દેવ્યૈ મહાદેવ્યૈ સિદ્ધ્યૈ શાન્ત્યૈ નમો નમઃ ।
શુભાયૈ દેવસેનાયૈ ષષ્ઠીદેવ્યૈ નમો નમઃ ॥ 1 ॥
વરદાયૈ પુત્રદાયૈ ધનદાયૈ નમો નમઃ ।
સુખદાયૈ મોક્ષદાયૈ ષષ્ઠીદેવ્યૈ નમો નમઃ ॥ 2 ॥
સૃષ્ટ્યૈ ષષ્ઠાંશરૂપાયૈ સિદ્ધાયૈ ચ નમો નમઃ ।
માયાયૈ સિદ્ધયોગિન્યૈ ષષ્ઠીદેવ્યૈ નમો નમઃ ॥ 3 ॥
સારાયૈ શારદાયૈ ચ પરાદેવ્યૈ નમો નમઃ ।
બાલાધિષ્ટાતૃદેવ્યૈ ચ ષષ્ઠીદેવ્યૈ નમો નમઃ ॥ 4 ॥
કલ્યાણદાયૈ કલ્યાણ્યૈ ફલદાયૈ ચ કર્મણામ્ ।
પ્રત્યક્ષાયૈ સર્વભક્તાનાં ષષ્ઠીદેવ્યૈ નમો નમઃ ॥ 5 ॥
પૂજ્યાયૈ સ્કન્દકાન્તાયૈ સર્વેષાં સર્વકર્મસુ ।
દેવરક્ષણકારિણ્યૈ ષષ્ઠીદેવ્યૈ નમો નમઃ ॥ 6 ॥
શુદ્ધસત્ત્વસ્વરૂપાયૈ વન્દિતાયૈ નૃણાં સદા ।
હિંસાક્રોધવર્જિતાયૈ ષષ્ઠીદેવ્યૈ નમો નમઃ ॥ 7 ॥
ધનં દેહિ પ્રિયાં દેહિ પુત્રં દેહિ સુરેશ્વરિ ।
માનં દેહિ જયં દેહિ દ્વિષો જહિ મહેશ્વરિ ॥ 8 ॥
ધર્મં દેહિ યશો દેહિ ષષ્ઠીદેવી નમો નમઃ ।
દેહિ ભૂમિં પ્રજાં દેહિ વિદ્યાં દેહિ સુપૂજિતે ।
કલ્યાણં ચ જયં દેહિ ષષ્ઠીદેવ્યૈ નમો નમઃ ॥ 9 ॥
ફલશૃતિ
ઇતિ દેવીં ચ સંસ્તુત્ય લભેત્પુત્રં પ્રિયવ્રતમ્ । યશશ્વિનં ચ રાજેન્દ્રં ષષ્ઠીદેવિ પ્રસાદતઃ ॥ 10 ॥ ષષ્ઠીસ્તોત્રમિદં બ્રહ્માન્ યઃ શૃણોતિ તુ વત્સરમ્ । અપુત્રો લભતે પુત્રં વરં સુચિર જીવનમ્ ॥ 11 ॥ વર્ષમેકં ચ યા ભક્ત્યા સંસ્તુત્યેદં શૃણોતિ ચ । સર્વપાપાદ્વિનિર્મુક્તા મહાવન્ધ્યા પ્રસૂયતે ॥ 12 ॥ વીરં પુત્રં ચ ગુણિનં વિદ્યાવન્તં યશસ્વિનમ્ । સુચિરાયુષ્યવન્તં ચ સૂતે દેવિ પ્રસાદતઃ ॥ 13 ॥ કાકવન્ધ્યા ચ યા નારી મૃતવત્સા ચ યા ભવેત્ । વર્ષં શૃત્વા લભેત્પુત્રં ષષ્ઠીદેવિ પ્રસાદતઃ ॥ 14 ॥ રોગયુક્તે ચ બાલે ચ પિતામાતા શૃણોતિ ચેત્ । માસેન મુચ્યતે રોગાન્ ષષ્ઠીદેવિ પ્રસાદતઃ ॥ 15 ॥ જય દેવિ જગન્માતઃ જગદાનન્દકારિણિ । પ્રસીદ મમ કલ્યાણિ નમસ્તે ષષ્ઠીદેવતે ॥ 16 ॥ ઇતિ શ્રી ષષ્ઠીદેવિ સ્તોત્રમ્ ।

Explore More